પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન, તેઓ વાવ-થરાદ જિલ્લાના નાણી ખાતે વિશાળ જનસભા સંબોધશે. સાથે જ, ગુજરાતને 19,800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. તો, પ્રધાનમંત્રી પાવર ગ્રીડ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. ત્યારે, પીએમ મોદીના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
