બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે
Live TV
-
બિટીપીના કાર્યાલય ચંદેરીયા ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિશ્વજીત સિંહએ બેઠક યોજી હતી. બેઠકમાં જેડીયુ અને બીટીપી બન્ને પાર્ટી ભેગા મળી વિધાનસભાની ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
છોટુભાઈ વસાવાએ જેડીયુની મદદથી ચૂંટણી લડીશું એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
