Skip to main content
Settings Settings for Dark

ભરૂચના ભેંસ્લી પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો

Live TV

X
  • હાઇવાનો ચાલાક કેબીન ફસાતા, લોકોએ ભારે જહેમત બાદ હોસ્પિટલમાં ખસેડાયો.

    ભરૂચના ભેંસ્લી પાસે હાઈવા ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા હાઇવાનો ચાલાક કેબીન ફસાયો ગયો હતો. લોકો અને હાઇવે સુરક્ષા કર્મીઓની કલાકોની જહેમત બાદ હાઈવાના ડ્રાયવરને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઇવરને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતના બનાવના પગલે ગ્રામજનો બચાવ માટે દોડી આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply