Skip to main content
Settings Settings for Dark

ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુ વાઘાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મન કી બાત કાર્યક્રમ માણ્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જુલાઇ મહિનાના અંતિમ રવિવારે મનકી બાત કરી હતી ત્યારે આ મન કી બાત કાર્યક્રમને ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રવાસીઓની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ કાર્યક્રમને માણ્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જુલાઇ મહિનાના અંતિમ રવિવારે મનકી બાત કરી હતી ત્યારે આ મન કી બાત કાર્યક્રમને ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રવાસીઓની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ કાર્યક્રમને માણ્યો હતો. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વાતો પ્રજા સમક્ષ મુકવા માટે દર મહિનાના રવિવારે મનકી વાત કરે છે ત્યારે હવે આ મન કી બાત અહીં આવતા પ્રવાસીઓ સાંભળી શકે અને સમજી શકે તે માટે દર રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ખાસ આયોજન હાથ ધરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply