Skip to main content
Settings Settings for Dark

ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 40 કિમી દૂર પાંચ માછીમારોને બચાવ્યા

Live TV

X
  • ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 40 કિમી દૂર દરિયાની મધ્યમાં ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ICG જહાજ C-16 એ પ્રેમસાગર જહાજના તમામ પાંચ ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

    ભારતીય કોસ્ટ ગાર્ડે  ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ફોર્સે જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર-1 (દક્ષિણ ગુજરાત દમણ અને દીવ) ના મરીન રેસ્ક્યુ સબ સેન્ટરને ડૂબતી બોટ અને માછીમારો વિશે ફોન આવ્યો હતો.

    માહિતી મળતાની સાથે જ ICG જહાજ C-16 તરત જ પોરબંદર જવા રવાના થયું હતું. ICGએ પ્રેમસાગર જહાજના પાંચેય ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply