ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ડોક્ટર સંજય પાસવાને માછીમારો સાથેની મુલાકાત કરી
Live TV
-
ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ડોક્ટર સંજય પાસવાને ભાજપ ચૂંટણી ઘોષણા પત્ર માટે દેશવાસીઓનો મત જાણવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યક્રમોની જાણકારી આપવા દમણના માછીમારો સાથે મુલાકાત કરી હતી. ચૂંટણી ઘોષણાપત્રમાં માછીમારો માટે કેવી યોજના હોવી જોઈએ એ માટે લેખિત સૂચનો માંગવામાં આવ્યા હતા. માછીમારો સાથેની મુલાકાત પછી સંજય પાસવાને દમણના પત્રકારો સાથે પત્રકાર પરિષદ યોજી હતી.
