Skip to main content
Settings Settings for Dark

ભારે વરસાદ બાદ વોટર લોગીંગ દૂર કરવા SMCની સઘન કામગીરી

Live TV

X
  • સુરતના અઠવા, કતારગામ, ઉધના, વરાછા, સેન્ટ્રલ અને રાંદેર ઝોન સહિતના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    મેયરની મધરાત્રે ઓચિંતી મુલાકાત  મેયર માયાબેન માવાણીએ સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે ન્યુ પર્વત સુએઝ પમ્પિંગ સ્ટેશનની મધરાત્રે મુલાકાત લઈ પમ્પિંગ વ્યવસ્થા સતત કાર્યરત રાખવા સૂચના આપી હતી.ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક ICCC ખાતે મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર તથા વહીવટી અને પોલીસ તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.જનસુરક્ષા પર ભાર સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
apply