Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર: SEOC ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી વરસાદી સ્થિતિની સમીક્ષા

Live TV

X
  • ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી.

    ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ  આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ CEO ધવલ પટેલ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિત વિવિધ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply