મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
Live TV
-
મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રતિમાં ખરેખર અદ્દભૂત છે. આ પ્રતિમાના નિર્માણ બાદ સ્થાનિક પ્રવાસનને વેગ મળશે.
મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રતિમાં ખરેખર અદ્દભૂત છે. આ પ્રતિમાના નિર્માણ બાદ સ્થાનિક પ્રવાસનને વેગ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, IAS અધિકારી ગૌરવ દહિયા સાથે લગ્નનો દાવો કરનાર મહિલા લીનુસિંહે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરી છે. આ કેસમાં અમે બંને પક્ષને સાંભળીશુ ઉપરાંત સમજવાદી પક્ષના નેતા અને સાંસદ આઝમ ખાન દ્વારા કરાયેલી ટીપ્પણીને તેમણે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. અને ઉમેર્યું હતું કે આ મુદ્દે આઝમખાનને આકરી સજા થવી જોઈએ
