મહેસાણાના ઊંઝા APMCની સત્તા માટે 12 ડિરેકટરોનું ભાવિ થયુ નક્કી
Live TV
-
મહેસાણાના ઊંઝા APMCની મતદાન પ્રક્રિયા થઈ પૂર્ણ. સત્તા માટે 12 ડિરેકટરોનુ ભાવિ થયું નક્કી. સાંજે 5 વાગ્યા સુધી ખેડૂત વિભાગમાં 313 પૈકી 311 મતદારોએ કર્યુ મતદાન. વેપારી વિભાગમાં 1631 પૈકી 1535 મતદારોએ કર્યુ મતદાન. ઊંઝા APMC માં સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 93.67 ટકા મતદાન નોંધાયું. આ ચૂંટણીમાં બેલેટ પેપરથી ગુપ્ત મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આવતીકાલે 10 જૂને મત ગણતરી હાથ ધરાશે.
