સાબરમતી નદીને સ્વચ્છ કરવાના અભિયાનમાં નાગરિકો જોડાયા
Live TV
-
સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે સ્વયંભૂ રીતે નાગરિકો આ અભિયાનમાં જોડાયા હતા. સાબરમતી સ્વચ્છતા અભિયાન અંગે અમારા પ્રતિનિધિ જતીન ભટ્ટે અમદાવાદના મેયર બિજલબહેન પટેલ સાથે વાત કરી હતી
