Skip to main content
Settings Settings for Dark

મહેસાણાના ઊંઝા APMCમાં આજે ચૂંટણી, 12 ડિરેકટરો છે મેદાને

Live TV

X
  • મહેસાણાના ઊંઝા APMCમાં આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.ઊંઝા APMCની સત્તા માટે આજે 12 ડિરેકટરોનુ ભાવિ નક્કી થશે. આ ચૂંટણીમાં ખેડૂત વર્ગના કુલ 313 મતદારો અને વેપારી વર્ગના 1631 મતદારોને મતાધિકાર પ્રાપ્ત થયેલો છે.

    મહેસાણાના ઊંઝા APMCમાં આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.ઊંઝા APMCની સત્તા માટે આજે 12 ડિરેકટરોનુ ભાવિ નક્કી થશે. આ ચૂંટણીમાં ખેડૂત વર્ગના કુલ 313 મતદારો અને વેપારી વર્ગના 1631 મતદારોને મતાધિકાર પ્રાપ્ત થયેલો છે. મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં બેલેટ પેપરથી ગુપ્ત મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. બેલેટ પેપરની ગણતરી કરી ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. આવતીકાલે 10મી જૂને મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં ચુસ્ત પોલીસ અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply