Skip to main content
Settings Settings for Dark

મહેસાણા APMC નજીક ટી સ્ટોલમાં લાગેલી આગ કાબુમાં

Live TV

X
  • મહેસાણાના વિસનગર એપીએમસીમાં આવેલ કેપિટલ ટી સ્ટોલમાં ,અગમ્ય કારણોસર ,બુધવારે રાત્રે 10 વાગે આગ લાગતા ,અફરાતફરી સર્જાઇ હતી. આ આગ વિસનગર નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ,એક કલાક સુધી કાબુમાં ન આવતા મહેસાણા, વડનગર અને ઉંઝા એપીએમસીના ફાયર બ્રિગેડ અને વોટર બ્રાઉઝરની મદદ લેવી પડી હતી. આ પછી આગને કાબુમાં લેવામાં ,સફળતા મળી હતી. આગને કારણે દુકાનમાં રહેલ કરીયાણું અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. વહીવટીતંત્ર ખડે પગે હાજર રહી ,આગને કાબુમાં રાખી ,વધારે નુકશાન થતું અટકાવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply