ભાજપના પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિ
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતશાહે લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખી વિભિન્ન પ્રદેશો માટે લોકસભા ચૂટણી પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરી છે. જેમાં 18 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ ના પ્રભારી અને સહ પ્રભારીની નિમણુંક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઓમ પ્રકાશ માથુર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સહ પ્રભારનીી તરીકે નિમણૂક કરાઇ છે.
