Skip to main content
Settings Settings for Dark

નવસારી બસ ડેપોમાં થયેલ બસ અકસ્માતની ગંભીરતાથી નોંધ લેતી રાજ્ય સરકાર

Live TV

X
  • પરિવહન મંત્રી આર.સી ફ્ળદુએ જણાવ્યુ હતુ કે ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

    નવસારી બસ ડેપોમાં બસ દ્વારા અકસ્માતમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેમાં રાજ્ય સરકાર દ્વારા તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. આ અંગે પરિવહન મંત્રી આર.સી ફ્ળદુએ જણાવ્યુ હતુ કે, ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મૃત લોકોના પરિવારને સરકારી ધારા ધોરણ મુજબ સહાય ચૂકવામાં આવશે તેમજ આવનાર સમયમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે કડક પગલા લેવાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply