Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટસ સહિત ગુણોત્સવનો શુભારંભ કરાવ્યો

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટસ સહિત ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટસ સહિત ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply