Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીના હસ્તે નવીનતમ ટેક્નોલોજી થકી સહકારી ચળવળને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે કરાયો અમૂલ AIનો શુભારંભ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતેના  કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

    200 કરોડથી વધુ વાર્ષિક ડેટા ટ્રાન્ઝેક્શન અને 3 કરોડ પશુઓના ડિજિટલ રેકર્ડના સંકલનથી "અમૂલ AI" તૈયાર કરાયુંમુખ્યમંત્રીના હસ્તે નવીનતમ ટેક્નોલોજી થકી સહકારી ચળવળને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે અમૂલ AIનો શુભારંભ કરાયો હતો.મહિલા દૂધ ઉત્પાદકો હવે અમૂલ AI ના માધ્યમથી  ગુજરાતી ભાષામાં સરળતાથી પશુપાલન અંગે માર્ગદર્શન મેળવી શકશે.અમૂલ AI રાજ્ય અને કેન્દ્ર સરકારની ડેરી તથા પશુપાલન સંબંધિત વિવિધ યોજનાઓ અને સબસિડી અંગે સંપૂર્ણ માહિતી આપી દૂધ ઉત્પાદકોને આર્થિક લાભ મેળવવામાં સહાય કરશે.ટેગ આઈડી, રસીકરણ, સારવાર ઇતિહાસ જેવી માહિતી હવે અમૂલ AI પર માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ થશે.અમૂલ AI નું પ્રદર્શન IndiaAI Impact Summit 2026માં પણ કરાશે.જે ટેક્નોલોજી આધારિત ડેરી ક્રાંતિ તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply