મુખ્યમંત્રી અને રાજ્યપાલએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને તેઓને જન્મદિવસની શુભકામનાઓ અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી
Live TV
-
ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિત શાહ સાથે મુલાકાત કરીને તેઓને જન્મદિવસની શુભકામનાઓ સહ નૂતન વર્ષની મંગલકામના પાઠવી.
આ વેળાએ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને મારા સાથી - નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે નવવર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું.
