મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, તબીબી શિક્ષણ માટે 300 બેઠકો મંજૂર
Live TV
-
વિસનગર અને નડિયાદ ખાતેની નવી બે મેડિકલ કોલેજોમાં અપાઈ મંજૂરી
રાજ્ય ની વિસનગર અને નડિયાદ ખાતે ની ,નવી બે મેડિકલ કોલેજોમાં, તબીબી શિક્ષણ માટે , 300 બેઠકો ની ,મંજૂરી મળી હોવાનું ,નાયબ મુખ્યમંત્રી ,નિતીન પટેલે જણાવ્યુ હતું. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ,કે, કેન્દ્ર સરકાર દ્વારા, ગઈકાલે નૂતન મેડિકલ કોલેજ ,એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર , અને ધર્મસિંહ દેસાઈ , ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કોલેજ, નડિયાદ ખાતે , M.B.B.S.ની 150-150 બેઠકો ના વધારા ને ,મંજૂરી આપવા માં આવી છે. જેના કારણે, રાજ્ય માં ,કુલ 4,450 બેઠકો ,ઉપલબ્ધ થશે
