Skip to main content
Settings Settings for Dark

મોરબીના આંગણે થશે હિન્દી ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ

Live TV

X
  • આજથી હિન્દી ફિલ્મ : ગેસ લાઈટનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે બોલીવુડની અભિનેત્રી સારાઅલી ખાન અને ચિત્રાંગદાસિંહ સહિતના જાણીતા કલાકારોનું મોરબીમાં આગમન થયું છે. આ ફિલ્મના શૂટિંગ માટે આગામી દિવસોમાં અભિનેતા અક્ષય કુમાર પણ મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવે તેવી શક્યતાઓ છે. 

    ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વાંકાનેરનાં રાજવી પેલેસ, ઓએ-સિસ પેલેસ, જૂની વાડી અને દરબાર ગઢ પેલેસ સહિત મોરબી અને વાંકાનેર પંથકમાં બૉલીવુડની ઘણી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર બૉલીવુડના કલાકારો મોરબીના આંગણે શૂટિંગ શરૂ કરવાના હોવાથી સમગ્ર પંથકના ફિલ્મ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply