Skip to main content
Settings Settings for Dark

મોરબીનો ઝૂલતો પૂલ તુટવાની ઘટનામાં મોરબી નગરપાલિકના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા

Live TV

X
  • મોરબીનો ઝૂલતો પૂલ તુટવાની ઘટનામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્વનું પગલુ ભરીને મોરબી નગરપાલિકના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. ફીટનેશ સર્ટિફિકેટ વિના જ બ્રીજ શરૂ કરાયો હોવા છતાય, તેમણે કોઇ પગલા ભર્યા નહોતા. જે તેમની ગંભીર બેદરકારી હતી. આ અનુસંધાનમાં તેમને સસ્પેન્ડ કરાયા છે. તો બીજી તરફ પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે અને હાલ આ કેસમાં શંકાના ઘેરાવામાં રહેલા ઓરેવાના માલિક જયસુખ પટેલ સહિતના લોકો ફરાર છે. જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને રાજ્ય બહાર તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, બીજી તરફ FSL દ્વારા બ્રીજની સાઇટ પરથી વિવિધ પુરાવા એકત્ર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply