મોરબી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરાયું
Live TV
-
સૂચના અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા મોરબી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ મોરબી જિલ્લાના વિભિન્ન ગામોમાં શેરીના નાટકો ભજવવામાં આવ્યા હતા. લોકોમાં જાગૃતિ ફેલાવવાનો આવ્યો હતો. મહિલા સશક્તિકરણ નો સંદેશ આપી રહેલા આ શેરી નાટકોને લોકોને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.
