Skip to main content
Settings Settings for Dark

યુ.કે.ના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરે ધોલેરામાં સોલાર પાર્કની મુલાકાત લીધી

Live TV

X
  • યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન અને લેબર પાર્ટીના ડેપ્યૂટી લીડર એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સે ધોલેરામાં સ્થિત સોલાર પાર્કની મુલાકાત લીધી હતી.સોલાર પાર્કની મુલાકાત દરમિયાન એન્જેલા રેનરે સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી.

    મુલાકાત દરમિયાન યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply