રક્ષાબંધને દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર
Live TV
-
દ્વારકા: શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી દ્વારકાના જગતમંદિરે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર સાથે ભાવિકોએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જગતમંદિરના 56 સીડી ગેટ પાસે ભાવિકોની ભારે ભીડને પગલે માનવ કીડિયારું સર્જાયું હતું. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
