રાજકોટઃ દીપડો પૂરાયો પાંજરે, 4 મહિનામાં 10 જેટલા દીપડા પકડાયાં
Live TV
-
મહત્વનું છે કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા 4 મહિનામાં 10 જેટલા દીપડા પકડાયા છે.
રાજકોટના પરા પીપળીયા પંથકમાં પશુઓનું મારણ કરનાર દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. વન વિભાગે દીપડાને પકડવા માટે , આજી-2 ડેમ વિસ્તારમાં પાંજરૂ મુક્યું હતું.
આજે દીપડો પાંજરે પૂરાતા વન વિભાગ સહિત સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
