Skip to main content
Settings Settings for Dark

રાજકોટના ઝુ અને રામવનને 10 લાખથી પણ વધુની આવક

Live TV

X
  • દિવાળીના વેકેશન દરમિયાન રાજકોટના નવનિર્મિત રામવન ખાતે માનવ મહેરામણ ઉમટ્યો હતો. આ રજાઓમાં રાજકોટના પ્રદ્યુમન ઝુ અને રામવનથી રાજકોટના મહાનગરપાલિકાને 10 લાખથી પણ વધુની આવક થવા પામી છે. 
    રાજકોટના સોમવારથી ગુરુવાર સુધીમાં પ્રદ્યુમન ઝુની 38,000 લોકોએ મુલાકાત લીધી હતી, તો 20,000 લોકોએ રામ વનની  મુલાકાત લીધી હતી. સહેલણીઓની મુલાકાતને પગલે મહાનગરપાલિકાને 10 લાખથી પણ વધુની આવક થવા પામી છે. સામાન્ય દિવસોમાં શુક્રવારે બંધ રહેતું ઝૂ વેકેશન દરમ્યાન મહાનગરપાલિકાએ ખુલ્લુ રાખ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply