Skip to main content
Settings Settings for Dark

રાજકોટના નવા મેયર બીનાબેન આચાર્ય

Live TV

X
  • ડેપ્યુટી મેયર તરીકે અશ્વિન મોલીયા તરીકેની કરાઇ વરણી

    રાજકોટ મહાનગરપાલિકાના હોદેદારોમાં મેયર બીનાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવી છે. તો ડે.મેયર અશ્વિન મોલીયાની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ઉદય કાનગડ, પક્ષના નેતા દલસુખ જાગાણી અને દંડક તરીકે અજય પરમારની વરણી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply