Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાંથી રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા કુલ 11 શખ્સોને ઝડપી પડાયા

Live TV

X
  • રાજકોટ શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા કુલ 11 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.આ સમગ્ર મામલે નામદાર હાઈકોર્ટે રાજકોટ શહેર પોલીસ પાસે સમગ્ર રિપોર્ટ મંગાવ્યો હતો.

    રાજકોટ શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા કુલ 11 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.આ સમગ્ર મામલે નામદાર હાઈકોર્ટે રાજકોટ શહેર પોલીસ પાસે સમગ્ર રિપોર્ટ મંગાવ્યો હતો. રિપોર્ટ જોયા બાદ નામદાર હાઈકોર્ટે કોરોનાની મહામારીમાં કાળાબજારી કરતા શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરવા સૂચન કરી ઘટનાની ગંભીર નોંધ લીધી છે.નામદાર હાઈકોર્ટે શહેર પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયા એ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે કોઇ જ ડુપ્લીકેટ ઇન્જેક્શન વપરાતા ન હતા પરંતુ જે ઇન્જેક્શન રૂપિયા 4800 માં બજાર માં મળે છે તે ઇન્જેક્શન ત્રણ ગણા ભાવ થી વહેંચી આરોપીઓ કાળાબજારી કરતા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply