Skip to main content
Settings Settings for Dark

CM રુપાણીના હસ્તે નગરપાલિકાઓના વિકાસ કામોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 23 નગરપાલિકાઓના રૂપિયા 105 કરોડના ખર્ચે થનાર વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 23 નગરપાલિકાઓના રૂપિયા 105 કરોડના ખર્ચે થનાર વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું.ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવેલ ગ્રાન્ટમાંથી વિકાસના કામનું મુખ્યમંત્રીએ ડીજીટલી લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે રાજ્યની જુદી જુદી 23 નગરપાલિકામાંથી ધારાસભ્યો, સંસદ સભ્યો અને કલેકટર પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply