Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાંથી 57.20 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો

Live TV

X
  • રાજકોટ પોલીસ દ્વારા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને જડપી લીધો છે. રાજકોટ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ-એસઓજીની ટીમે કાલાવડ રોડ પર પ્રદ્યુમન ગ્રીન સિટી સામે રોડ પરથી પસાર થતી એક સફેદ કારને અટકાવીને તેની તલાશી લેતા કારમાંથી 57.200 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

    રાજકોટ પોલીસ દ્વારા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને જડપી લીધો છે. રાજકોટ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ-એસઓજીની ટીમે કાલાવડ રોડ પર પ્રદ્યુમન ગ્રીન સિટી સામે રોડ પરથી પસાર થતી એક સફેદ કારને અટકાવીને તેની તલાશી લેતા કારમાંથી 57.200 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે એસઓજીની ટીમે કાર ચાલક તૌફીક અહેમદ સમા નામના ઈસમને ગાંજાના જથ્થા સહિત રૂ. 7.43 લાખ કરતાં વધુ મત્તા સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply