Skip to main content
Settings Settings for Dark

રાજ્યના ચારેય ઝોનમાં વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું

Live TV

X
  • અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગરમાં સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણ કરવામાં આવશે

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં અંદાજિત 910 કરોડ રૂપિયા, વડોદરામાં 561 કરોડ 45 લાખ, સુરતમાં 204 કરોડ 70 લાખ, જામનગરમાં 864 કરોડ 17 લાખ  અને ભાવનગરમાં 1 હજાર કરોડ 99  લાખ રૂપિયાના ખર્ચે  ફેસિલીટીથી સજ્જ મેડિસિટી નિર્માણ પામી રહી છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો, વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર, સહિત વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે, સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે વિવિધ રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર ઉપલબ્ધ બનશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply