Skip to main content
Settings Settings for Dark

રાજ્યના લાખો જેટલા સરકારી કર્મચારી-પેન્શનરોને આગામી મે મહિનાના પગાર અને પેન્શન પેટે રૂપિયા 4200 કરોડ ચૂકવવામાં આવશે

Live TV

X
  • હાલ ધંધા-રોજગાર બંધ હોવાથી રાજ્યની GST અને વેટની આવકમાં ઘટાડો થયો, ગુજરાતમાં લોકડાઉન છતાં નાણાંકીય સ્થિતિ સારી

    ગુજરાતના નાણાં વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ નાણામંત્રી નીતિનભાઈ પટેલે ફેસબુકના માધ્યમથી મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ગુજરાતની GST અને વેટની આવકમાં ઘટાડો થયો હોવાછતાં પણ રાજ્યની નાણા વિભાગની કાર્યક્ષમતાને કારણે રાજ્યની નાણાકીય સ્થિતિ સારી છે. આ સંજોગોમાં રાજ્યના 5 લાખ 28 હજાર સરકારી કર્મચારીઓને મે મહિનાનો પગાર પ્રથમ અઠવાડિયામાં જ ચૂકવવામાં આવશે. સરકારી કર્મચારીઓના પગાર પેટે રૂપિયા 2600 કરોડનો ખર્ચ થાય છે, આ ઉપરાંત ગુજરાતના 4.57 લાખ પેન્શનર્સને પણ મે મહિનાનું પેન્શન રૂપિયા 1400 કરોડ પણ સમયસર ચૂકવાઈ જશે.

    નીતિન પટેલે શું કહ્યુ વિસ્તારથી સાંભળો - https://www.facebook.com/NitinbhaiPatelbjp/videos/815622682294626/

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply