Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકાર ગુજરાત બાયોટેક્નોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા ત્રણ કંપનીઓ સાથે મળી કોવિડ-19ની વેક્સિન વિકસાવશે

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ફેસબુક પેજ પર આ માહિતી પોસ્ટ કરી

    ગુજરાત સરકાર સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગની સંસ્થા ગુજરાત બયોટેક્નોલોજી રીસર્ચ સેન્ટર ધ્વારા ગુજરાતની ત્રણ કંપનીઓ સાથે મળીને કોવિડ -19ની વેક્સીન વિકસાવશે, જે અંગે એમ. ઓ. યુ. કરવામાં આવે છે. હેસ્ટર બાયોસાયન્સીસ લીમીટેડ સાથે મળી કોવિડ -19 ઈનએક્ટીવેટેડ વેક્સીન વિકસાવાશે, ન્યુબર્ગ-સુપ્રાટેક લીમીટેડ સાથે મળી કોવિડ -19 રીકોમ્બીનન્ટ વેક્સીન તેમેજ ડાયાગ્નોસ્ટીકસ વિકસાવાશે, વેકરીયા હેલ્થકેર એલ. એલ. પી. લીમીટેડ સાથે મળી કોવિડ -19 રીકોમ્બીનન્ટ વેક્સીન તેમેજ ડાયાગ્નોસ્ટીકસ વિકસાવાશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ફેસબુક પેજ પર આ માહિતી પોસ્ટ કરી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply