Skip to main content
Settings Settings for Dark

રાજ્યની મહાનગરપાલિકાનું સરેરાશ 48.55 ટકા મતદાન નોંધાયું

Live TV

X
  • રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું છે. જેમાં, રાજ્યની મહાનગરપાલિકાનું સરેરાશ 48.55 ટકા મતદાન નોંધાયું છે. તો, નગરપાલિકાઓનું 58.12 ટકા મતદાન નોંધાયું છે. 

    જ્યારે, રાજ્યની જિલ્લા પંચાયતમાં 60.66 ટકા અને તાલુકા પંચાયતમાં 61.26 ટકા મતદાન નોંધાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply