Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ભીષણ ગરમીનો કહેર, રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો

Live TV

X
  • રાજ્યમાં ભીષણ ગરમીનો કહેર વર્તાઇ રહ્યો છે. રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ થશે અને હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાશે. 
    આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. જ્યારે આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ, બોટાદ અને અમદાવાદ જિલ્લામાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply