Skip to main content
Settings Settings for Dark

રાજ્યની 6 મહાનગરપાલિકામાં શાંતિપૂર્વક માહોલમાં મતદાન પૂર્ણ

Live TV

X
  • રાજ્યમાં છ મહાનગર પાલિકાઓમાં આજે શાંતિપૂર્વક માહોલમાં મતદાન યોજાયું હતું. રાજ્યમાં સરેરાશ મતદાન 42.4 ટકા થયું છે. જેમાં જામનગરમાં સૌથી વધુ 49.63 ટકા, રાજકોટમાં 46.47 ટકા, ભાવનગરમાં 43.66 ટકા, વડોદરામાં 43.52 ટકા, સુરતમાં 43.18 ટકા અને અમદાવાદમાં 38.73 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 6 મહાનગર પાલિકાની તેમજ જૂનાગઢની બે પેટાચૂંટણીમાં શાંતિપૂર્વક માહોલમાં મતદાન નોંધાયું હતું તે અંગેની જાણકારી રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે આપી હતી. સાથે જ આ રીતે શાંતિપૂર્વક માહોલમાં જિલ્લા પંચાયત - તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મતદાન કરવા ચૂંટણી કમિશનરે અપીલ કરી હતી, અને મતદાન કામગીરીમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply