રાજ્યભરના ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી મળશે
Live TV
-
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યા હતું કે રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડુતોને સીંચાઈમાં તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યભરના ખેડુતોને વધારાના 2 કલાક વિજળી આપવા નિર્ણય લિધો છે.
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યા હતું કે રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડુતોને સીંચાઈમાં તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યભરના ખેડુતોને વધારાના 2 કલાક વિજળી આપવા નિર્ણય લિધો છે.વધારાના 2 કલાકના વિજ પુરવઠાનો લાભ રાજ્યના તમામ વિસ્તારના બધા જ ખેડુતોને મળશે.રાજ્યની તીજોરી પર આ નિર્ણયને કારણે 200થી 250 કરોડ રૂપીયાનો બોજ પડશે
