Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 929 પર પહોંચી : અમદાવાદમાં આંકડો 545 પર

Live TV

X
  • રાજ્યમાં કોરોનાને લઇને હવે ચિંતા સતત વધી રહી છે. ત્યારે રાજ્યમાં નવા 95 જેટલા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 929 પર પહોંચી છે. તો આ પૈકી અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 545 પર પહોંચી છે. જ્યારે વડોદરામાં 128, સુરતમાં 88 અને રાજકોટમાં 28 કેસ નોંધાયા છે. તો કોરોનાનો કહેર રાજ્યના 24 જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. અને અરવલ્લીમાં પ્રથમ કેસ નોંધાતા સરકારની ચિંતા વધી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિએ જણાવ્યુ કે હાલ અમદાવાદમાં તબીબો, તબીબી સ્ટાફ, સરકારી કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે લોકડાઉનનો ચુસ્ત અમલ કરવો અતિ જરુરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply