રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1159 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયા...છેલ્લા 24 કલાકમાં 879 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1159 કેસ નોંધાયા, જ્યારે 22 લોકોના મૃત્યુ થયા...છેલ્લા 24 કલાકમાં 879 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા...જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસનો આંક 60285 થયો...રાજ્યમાં અત્યાર સુધી કુલ 44074 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
⭕ ગુજરાતમાં નવા 1159 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,879 લોકો ડિસ્ચાર્જ
⭕ 24 કલાકમાં સુરત 271,અમદાવાદ 157,વડોદરા 96,રાજકોટ 86,ભાવનગર 46,જામનગર 40,ગાંધીનગર 37,ભરૂચ 35,જૂનાગઢ-સુરેન્દ્રનગર 34,દાહોદ 31,બનાસકાંઠા 28,અમરેલી 24,પંચમહાલ 23,પાટણ-વલસાડ 22,મહેસાણા 18,મહીસાગર-નર્મદા 16,ખેડા-નવસારી-સાબરકાંઠા 15,બોટાદ-છોટાઉદેપુર 13,કચ્છ-મોરબી 12,આણંદ 11,ગીરસોમનાથ 8,અરવલ્લી 3,ડાંગ-પોરબંદર 2,દ્વારકા-તાપી 1 કેસ
● રાજ્યમાં કુલ કેસ : 60285
● રાજ્યમાં કુલ મોત : 2418
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 44074⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 26341
•વડોદરા-4558
•સુરત-12875
•રાજકોટ-1725
•ભાવનગર-1333
•આણંદ-461
•ગાંધીનગર-1433
•પાટણ-584
•ભરૂચ-866
•નર્મદા-314
•બનાસકાંઠા-704
•પંચમહાલ-462
•છોટાઉદેપુર-153
•અરવલ્લી-304
•મહેસાણા-824
•કચ્છ-506
•બોટાદ-229
•પોરબંદર-64
•ગીર-સોમનાથ-354
•દાહોદ-554
•ખેડા-572
•મહીસાગર-328
•સાબરકાંઠા-420
•નવસારી-535
•વલસાડ-618
•ડાંગ- 18
•દ્વારકા-47
•તાપી-150
•જામનગર-681
•જૂનાગઢ-849
•મોરબી-250
•સુરેન્દ્રનગર-740
•અમરેલી-429 કેસ નોંધાયાUpdate- 30.7.2020 5.00 PM
