Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારે ખાનગી સ્કૂલોની ફી મુદ્દે જાહેર કરેલા પરિપત્રને હાઈકોર્ટે કર્યો રદ

Live TV

X
  • તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શાળા સંચાલકોને ફી નહીં ઉઘરાવવા બાબતે કરવામાં આવેલા પરિપત્રને આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતાં રદ કર્યો છે. તેમજ જણાવ્યું હતું કે, ખાનગી શાળાના સંચાલકો વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ રાખે સાથે સાથે સરકાર અને ખાનગી શાળાના સંચાલકો આ બાબતે યોગ્ય રસ્તો કાઢે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ફી નહીં ઉઘરાવવાના મામલે જાહેર કરતાં રાજ્યની છ હજાર જેટલી શાળાના સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હાઈકોર્ટના આજના ઓર્ડરથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આશા છે કે, આ બાબતે કોઈ ચોક્કસ નિવેડો આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply