Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 563 કેસ નોંધાયા, તો 21 દર્દીઓના મૃત્યુ

Live TV

X
  • ગુજરાતમાં હજુ પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 563 કેસ નોંધાયા છે.

    છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 314 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે.

    - કુલ કેસનો આંકડો : 27,880
    - કુલ સાજા થયેલા દર્દીઓ : 19,917
    - કુલ મૃત્યુઆંક : 1685
    - કુલ સક્રિય કેસ : 6278
    - વેન્ટિલેટર પર દર્દીઓ : 67

    બીજી તરફ આજે છેલ્લા 24 કલાકમાં 560 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. જેમાંથી 401 દર્દીઓ અમદાવાદમાંથી સાજા થયા છે. તો રાજ્યમાં હવે અમદાવાદ બાદ સુરતમાં પણ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં પણ 132 કેસ નવા નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply