Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો: નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડું

Live TV

X
  • રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો: નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડું

    સમગ્ર રાજ્યમાં ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થયો છે. ઠંડા પવનોના કારણે લોકો વધુ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આખા ગુજરાત, તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે.

    આ ઠંડીના માહોલમાં, નલિયા 12 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ નોંધાયું છે. ગુજરાતમાં હાલમાં ફરીથી પવનની દિશા બદલાઈ છે અને પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં પણ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

    તમામ નાગરિકોને ઠંડીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply