Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વધુ 511 પોઝિટિવ કેસ, 29 લોકોના મૃત્યુ

Live TV

X
  • રવિવાર 442 લોકોને રજા અપાઈ

    રાજ્યમાં કોરોના વાયરસના વધુ 511 પોઝિટિવ કેસ નોંધાયા છે.જ્યારે 29 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તો આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોતનો આંકડો 1478 પર પહોંચી ગયો છે.

    જિલ્લા પ્રમામે કેસની વિગતો

    અમદાવાદ ૩૩૪
    સુરત ૭૬
    વડોદરા ૪૨
    સુરેન્દ્રનગર ૯
    ગાંધીનગર ૮
    અરવલ્લિ ૬
    ભરૂચ ૬
    ભાવનગર ૩
    મહીસાગર ૩
    આણદં ૩
    અમરેલી ૩
    મહેસાણા ૨
    સાબરકાંઠા ૨
    પાટણ ૨
    ખેડા ૨
    બનાસકાંઠા ૧
    રાજકોટ ૧
    પંચમહાલ ૧
    બોટાદ ૧
    નર્મદા ૧
    અન્દ્ય રાજ્ય ૫

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply