Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 12 લાખથી વધુ મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી: ગૃહરાજ્યમંત્રી

Live TV

X
  • ગુજરાતમાં 12 લાખથી વધુ મહિલાઓને સ્વરક્ષણની તાલીમ સુરક્ષાસેતુ કાર્યક્રમ હસ્તક આપી ચૂકી હોવાનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. વિધાનસભાના અંદાજપત્ર સત્રની આજની બેઠકમાં માહિતી રજૂ કરતાં સંઘવી ઉમેર્યું હતું કે, સુરક્ષાસેતુ ઝુંબેશ માટે 102 કરોડની ફાળવણી થઈ ચૂકી છે.

    પોલીસની છબી જનમાનસમાં સુધારવા માટે બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાતે તેડાવવા જેવા પ્રયોગ ખૂબ ઉપયોગી સાબિત થયા હોવાનું પણ સંઘવીએ ઉમેર્યું હતું. ધોરણ આઠ અને નવમાં ભણતા વિદ્યાથીઓની સ્ટુડન્ટ પોલીસ કેડેટ તરીકે પસંદગી સુરક્ષા સેતુ યોજના શરૂ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply