Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે વાહનવ્યવહાર નિયમ હેઠળ લાગુ કરેલ નવા નિયમને રાજ્ય કેબિનેટની મંજૂરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંત્રી મંડળ બેઠક મળી હતી.જેમાં આગામી 16 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહેલા મોટર વ્હીકલ એકટ 2019ના નવા કાયદાનો અમલ તમામ મંત્રીઓએ અને સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત કરવાનો રહેશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંત્રી મંડળ બેઠક મળી હતી.જેમાં આગામી 16 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહેલા મોટર વ્હીકલ એકટ 2019ના નવા કાયદાનો અમલ તમામ મંત્રીઓએ અને સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત કરવાનો રહેશે.બીજી તરફ વાહન વ્યવહાર કમિશનર કચેરીએ PUC કઢાવવા અને હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો છે.PUC કઢાવવાની મુદ્દત 16 સપ્ટેમ્બરથી વધારી 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.જ્યારે નંબર પ્લેટ લગાડવાની મુદ્દતમાં એક મહિનાનો વધારો કરાયો છે.નંબર પ્લેટ 16 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે.બીજી તરફ નવા કાયદાનું ચુસ્ત પાલન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો હતો.રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતની ગંભીરતા લઈને મહત્વનો નિર્ણય કર્યો છે.ત્યારે દેશના તમામ રાજ્યની સાથે ગુજરાત સરકારે પણ કેન્દ્રની ગાઈડલાઈન મુજબ નિયમનો અમલ કરશે.તો કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply