Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્વારા 4 ગુજરાતીઓનું કરાયું સન્માન, વંચિતોના ઉદ્ધારક મિત્તલ પટેલ પણ સામેલ 

Live TV

X
  • આજે રાષ્ટ્રપતિ દ્વારા ચાર ગુજરાતીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે કરેલા કાર્યો બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા. હસ્તકલા, જળ વ્યવસ્થાપન, સ્માર્ટ વિલેજ, અને લોકસેવામાં પોતાનું પ્રદાન આપનાર ચાર ગુજરાતીઓનું સન્માન કરવામાં આવ્યું છે. 

    ચાર ગુજરાતીઓમાં એક મહિલા સમાજસેવિકા સામેલ છે. જેમાં કચ્છના હસ્તકળાના જાણકાર ઈસ્માઈલ ખત્રી, જળવ્યવસ્થાપન ક્ષેત્રે કામ કરનાર બિપ્લબ કેતન પોલ, વંચિતોના ઉદ્ધાર માટે કાર્ય કરતા મિત્તલ પટેલ અને સ્માર્ટ વિલેજનો કોન્સેપ્ટ આપનાર હિમાંશુ પટેલનો સમાવેશ થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply