Skip to main content
Settings Settings for Dark

રોજગાર વિનિયમ કચેરી મોરબી દ્વારા જોબ ફેરનું કરાયું આયોજન

Live TV

X
  • રોજગાર વિનિયમ કચેરી મોરબી દ્વારા આર્ટસ કોલેજ ખાતે રોજગાર નોકરી વાંચ્છુક યુવાનો માટે એક જોબ ફેરનું આયોજન કરાયું

    રોજગાર વિનિયમ કચેરી મોરબી દ્વારા રોજગાર નોકરી વાંચ્છુક યુવાનો માટે એક જોબ ફેરનું આયોજન આર્ટસ કોલેજ ખાતે કરાયું હતું. જેમાં સાત કંપનીએ યુવાનોને જોબ ઓફર કરી હતી. રોજગાર અધિકારીના જણાવ્યા અનુસાર 100 જેટલી ખાલી જગ્યા ભરવા માટે આજે વિવિધ કંપનીઓ આવી હતી. આ અંગે રોજગાર કચેરી દ્વારા 1000 જેટલા યુવકોને લેટર તેમજ ઈ-મેલથી જાણ કરાઈ હતી. જેમાંથી 150થી વધુ યુવાનોએ ઉપસ્થિત રહીને ઈન્ટરવ્યું આપ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply