Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં ભાજપાનો ગુજરાતની 26 બેઠકોમાં જવલંત વિજય

Live TV

X
  • લોકસભામાં ભાજપાએ ગુજરાતની 26 બેઠકોમાં જવલંત વિજય મેળવ્યો છે. અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી તથા ભાજપાના ઉમેદવાર કિરીટ સોલંકી, હસમુખ પટેલ તથા અમદાવાદના મેયર બીજલબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ રૂપાણીએ ભાજપાના વિજયને મોદી લહેર અને સબકા સાથ સબકા વિકાસની નીતિનો વિજય ગણાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply