Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં બરોડા બાસ્કેટબોલ લીગની ત્રીજી સીઝનનો પ્રારંભ

Live TV

X
  • વડોદરા શહેરના સમા ઇન્ડોર કોમ્પ્લેક્સમાં 1થી 4 ઑક્ટોબર દરમિયાન બરોડા બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. લીગમાં 6 પુરુષ અને 4 મહિલા ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમમાં વડોદરા બહારના બે ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. ગુજરાત બહારના 4 પુરુષ અને 2 મહિલા ખેલાડીઓ પણ, ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી રમી ચૂકેલા સહજ પટેલ, લીગમાં રમશે. ભારતીય રાષ્ટ્રીય ટીમના ખેલાડી આયુષ સિંહ પણ લીગમાં ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ દરમિયાન બાસ્કેટબોલની વિવિધ મેચો રમાશે. રમતપ્રેમીઓને રોમાંચક મુકાબલા જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply