Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો

Live TV

X
  • વડોદરામાં ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો

    વડોદરામાં ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો. શહેરના નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહજીના મંદિરેથી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. નરસિહંજીના મંદિરમાં પહેલા ભગવાનની પૂજા-અર્ચના કરાઈ હતી. જે બાદ વર્ષો જૂના પરંપરા મુજબ ભગવાન નરસિંહને પાલખીમાં બિરાજમાન કરાયા હતા. આ દરમિયાન જય કનૈયાલાલકીનો જય જય ઘોષનો નાદ ગૂંજી ઉઠ્યો હતો. ભગવાન નરસિંહના વરઘોડામાં મેયર સહિત અન્ય અગ્રણીજનો જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply